ખંભાળિયામાં "આપ" દ્વારા સંવિધાન દિવસ અને આમ આદમી પાર્ટી સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

  • November 27, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "આપ"ના આગેવાનો દ્વારા ગઈકાલે મંગળવારે સંવિધાન દિવસ અને આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખંભાળિયામાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને જિલ્લા કાર્યાલયમાં કાર્યકર્તાઓ દ્વારા કેક કાપીને પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application